એક ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ $\vec{p} = (2.0\hat{i} + 3.0\hat{j}) \times 10^{-6} \text{ C m}$ ને સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (3.0\hat{i} + 2.0\hat{k}) \times 10^{5} \text{ N C}^{-1}$ માં મૂકવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\vec{E}$ દ્વારા $\vec{p}$ પર લાગતું ટોર્ક $(0.6\hat{i} - 0.4\hat{j} - 0.9\hat{k}) \text{ Nm}$ છે.
  • B
    ડાયપોલની સ્થિતિ ઉર્જા $-0.6 \text{ J}$ છે.
  • C
    જો ડાયપોલને વિદ્યુતક્ષેત્રમાં ફેરવવામાં આવે,તો ડાયપોલની મહત્તમ સ્થિતિ ઉર્જા $1.3 \text{ J}$ છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

આકૃતિમાં વિદ્યુતક્ષેત્રની રેખાઓ દર્શાવેલ છે જેમાં એક વિદ્યુત ડાયપોલ $p$ ને દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક સમાન કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા ધન વિદ્યુતભારીત અનંત નળાકારનો વિચાર કરો. એક વિદ્યુત ડાયપોલ જેમાં $+Q$ અને $-Q$ વિદ્યુતભારો એક દળરહિત સળિયાના વિરુદ્ધ છેડાઓ પર જોડાયેલા છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલ છે. આકૃતિમાં દર્શાવેલ ક્ષણે,ડાયપોલ અનુભવશે,

$P = q \times 2\ell$ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ઇલેક્ટ્રિક ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રની દિશામાં છે. તેના પર લાગતું બળ અને તેની સ્થિતિઊર્જા અનુક્રમે છે:

એક ઇલેક્ટ્રિક ડાયપોલને $40\ N/C$ ના મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં મૂકવામાં આવે છે. આલેખ ડાયપોલ પરના ટોર્ક $\tau$ ના મૂલ્ય વિરુદ્ધ ક્ષેત્ર $\vec{E}$ અને ડાયપોલ મોમેન્ટ $\vec{p}$ વચ્ચેના ખૂણા $\theta$ ને દર્શાવે છે. ડાયપોલ મોમેન્ટ $\vec{p}$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

$\vec{P}$ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં મૂકવામાં આવ્યો છે. ડાયપોલને $\frac{\pi}{3}$ રેડિયન જેટલો ફેરવવા માટે કરવામાં આવેલ કાર્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo