એક વિદ્યુત ડાયપોલને ઉગમબિંદુ $O$ પર $x$-અક્ષ પર મૂકવામાં આવે છે. એક બિંદુ $P$ આ ઉગમબિંદુથી $20 \, cm$ ના અંતરે છે,જેથી $OP$ એ $x$-અક્ષ સાથે $\frac{\pi}{3}$ નો ખૂણો બનાવે છે. જો $P$ પરનું વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે,તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{3} + \tan^{-1} \left( \frac{\sqrt{3}}{2} \right)$
  • C
    $\frac{2\pi}{3}$
  • D
    $\tan^{-1} \left( \frac{\sqrt{3}}{2} \right)$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $q, -2q$ અને $q$ ને અનુક્રમે $(x=0, y=a, z=0)$,$(x=0, y=0, z=0)$ અને $(x=a, y=0, z=0)$ પર મૂકવામાં આવ્યા છે. તો પરિણામી વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ કેટલી થશે?

Difficult
View Solution

ટૂંકા ઇલેક્ટ્રિક ડાયપોલને કારણે તેના મધ્યબિંદુથી $r$ અંતરે અક્ષીય રેખા પરનું વિદ્યુતક્ષેત્ર,ડાયપોલના મધ્યબિંદુથી વિષુવવૃત્તીય રેખા પર $2r$ અંતરે રહેલા વિદ્યુતક્ષેત્ર કરતાં $x$ ગણું છે. તો,$x$ નું મૂલ્ય શોધો.

જ્યારે એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે છે?

$20 \ cm$ લંબાઈ ધરાવતો અને $\pm 3 \times 10^{-3} \ C$ વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવે છે અને તે $6 \ N-m$ મૂલ્યનું ટોર્ક અનુભવે છે. ડાયપોલની સ્થિતિઊર્જા કેટલી હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી બે સમાંતર તકતીઓ એકબીજાથી $l$ અંતરે રહેલી છે. તેમની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\sigma$ અને $-\sigma$ છે. તકતીઓની અક્ષ પર $r$ જેટલા મોટા અંતરે આવેલા બિંદુ $P$ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo