$1 \ g$ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ $100.25 \ ^oC$ તાપમાને ઉકળે છે. સમાન કદમાં $3 \ g$ ગ્લુકોઝ ધરાવતું જલીય દ્રાવણ ........ $^oC$ તાપમાને ઉકળશે. (યુરિયા અને ગ્લુકોઝનું આણ્વીય દળ અનુક્રમે $60$ અને $180$ છે)

  • A
    $100.75$
  • B
    $100.5$
  • C
    $100.25$
  • D
    $100$

Explore More

Similar Questions

$1 \ atm$ દબાણે યુરિયાના $0.1 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.18 \ ^\circ C$ છે. પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ કેટલો હશે?

ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $(K_b)$ માટેનું સૂત્ર આપો.

ગ્લુકોઝના $1 \ m$ (મોલાલ) જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને ........ નો ગુણોત્તર છે.

પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક $0.513 \ ^{\circ}C \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ગણો. ($^{\circ}C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo