વેક્ટરમાં રહેલ એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન સામાન્ય રીતે કોની પસંદગીમાં મદદ કરે છે?

  • A
    નોન-રિકોમ્બિનન્ટ કોષો
  • B
    સક્ષમ (competent) કોષો
  • C
    અક્ષમ (non-competent) કોષો
  • D
    રૂપાંતરિત (transformed) કોષો

Explore More

Similar Questions

દરિયાઈ વનસ્પતિ (sea weeds) માંથી મેળવેલ એગરોઝનો ઉપયોગ શેમાં થાય છે?

રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કેટલા પ્રકારના હોય છે?

રિસ્ટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ એ $DNA$ શૃંખલામાં $G$ અને $A$ બેઈઝ વચ્ચે ત્યારે જ કાપ મૂકે છે જ્યારે $DNA$ શૃંખલા ..... હોય.

ઉચ્ચકક્ષાના સજીવોમાં જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું વાહક યોગ્ય છે?

શું તમે રીકોમ્બિનન્ટ $DNA$ અણુ બનાવતી વખતે એક્ઝોન્યુક્લિએઝ (exonuclease) પસંદ કરશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo