નીચેનામાંથી કયું પ્રાણી દ્વિગર્ભસ્તરીય (diploblastic) અને અદેહકોષ્ઠી (acoelomic) સ્થિતિ દર્શાવે છે?

  • A
    એસ્કેરિસ (Ascaris)
  • B
    સી એનિમોન (Sea Anemone)
  • C
    પ્લેનેરિયા (Planaria)
  • D
    પેરિપ્લેનેટા (Periplaneta)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કોષ્ઠાંત્રિ (Cnidaria) સમુદાયનું ડિંભ છે?

$Fungia$ (ફંજિયા) નું સામાન્ય નામ શું છે?

સી ફેન (Sea fan) કયા સમુદાયમાં આવે છે?

$Hydra$ ની શરીરની ગુહાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં ચેતાકોષો હોય છે પરંતુ ચેતાઓ હોતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo