$2 \,kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર $20 \,Nms$ નો કોણીય આઘાત લગાડવામાં આવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર ............. $rad/s$ છે.

  • A
    $25$
  • B
    $2.5$
  • C
    $250$
  • D
    $2500$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા પદાર્થને ઉગમબિંદુથી $u$ વેગ સાથે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ તેની ગતિપથની મહત્તમ ઊંચાઈ પર હોય,ત્યારે ઉગમબિંદુની સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય કોના સમપ્રમાણમાં હશે?

એક કણનો સ્થાનસદિશ $\vec{r} = (\hat{i} + 2\hat{j} - \hat{k})$ અને તેનું વેગમાન $\vec{p} = (3\hat{i} + 4\hat{j} - 2\hat{k})$ છે. આ કણનું કોણીય વેગમાન કોને લંબ થાય?

Difficult
View Solution

એક કણનું સ્થાન $\vec r = (\hat i + 2\hat j - \hat k)$ દ્વારા અને તેનું વેગમાન $\vec p = (3\hat i + 4\hat j - 2\hat k)$ દ્વારા આપવામાં આવે છે. કોણીય વેગમાન કોને લંબ છે?

$5 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $X-Y$ સમતલમાં $y=x+4$ રેખા પર $3 \sqrt{2} \,m/s$ ની સમાન ઝડપથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન . . . . . . $kg \,m^2/s$ થશે.

$m$ દળ ધરાવતો કણ અચળ વેગ $\vec{v} = v \hat{i}$ થી ગતિ કરે છે,તેનો સ્થાન સદિશ $\vec{r} = x(t) \hat{i} + b \hat{j}$ છે,જ્યાં $b$ અચળાંક છે. કોઈ એક ક્ષણે,$\vec{r}$ એ $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય $|\vec{L}|$ અને $\theta$ વચ્ચેનો ફેરફાર કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo