ઝાયલેમ (જલવાહક) સ્ત્રાવના વિશ્લેષણથી જાણવા મળે છે કે નાઈટ્રોજનનો મોટો ભાગ કયા સ્વરૂપે વહન પામે છે?

  • A
    અકાર્બનિક આયનો
  • B
    નાઈટ્રેટ અને નાઈટ્રાઈટ
  • C
    કાર્બનિક સ્વરૂપ એટલે કે એમિનો એસિડ અને એમાઈડ્સ
  • D
    આણ્વિય નાઈટ્રોજન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શું દર્શાવે છે?
$\alpha$-કીટોગ્લુટેરિક એસિડ $+ NH_{4}^{+} + NADPH \xrightarrow{\text{ગ્લુટામેટ ડીહાઈડ્રોજનેઝ}} \text{ગ્લુટામેટ} + H_{2}O + NADP$

સમીકરણ પૂર્ણ કરો.
$\alpha -$ કીટોગ્લુટેરિક એસિડ $+ NH_4^+ +$ ...$A$.... $\xrightarrow[\text{Dehydrogenase}]{\text{glutamate}} $ ...$B$... $+ H_2O + NADP$
$A$ અને $B$ ઓળખો.

નાઈટ્રોજન કયા સ્વરૂપમાં વનસ્પતિઓમાં પ્રવેશ કરે છે?

નાઈટ્રોજન ચયાપચય માટે આવશ્યક તત્વ કયું છે?

$NO_{3}^{-} \rightarrow NO_{2}^{-} \rightarrow NH_{3}$ માં રૂપાંતરણને શું કહેવાય છે અને તે કોના દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo