એક એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ $c_m(t)= 10[1+0.6 \sin (1250 t)] \sin (10^8 t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો છે?

  • A
    $10$
  • B
    $1250$
  • C
    $10^8$
  • D
    $0.6$

Explore More

Similar Questions

કોઈ એક $AM$ તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 \sin(2\pi \times 5 \times 10^{3} t)) \sin(31.4 \times 10^{6} t) \text{ V}$ છે. આપેલ $AM$ તરંગ માટે કેરિયર આવૃત્તિ ....... અને મૉડ્યુલેટિંગ આવૃત્તિ ....... થાય.

ચંદ્ર પરથી પ્રસારિત થતા ટેલિવિઝન સિગ્નલો પૃથ્વી પર મેળવી શકાય છે,જ્યારે દિલ્હીથી થતું $TV$ પ્રસારણ દિલ્હીથી લગભગ $100 \, km$ દૂરના સ્થળોએ મેળવી શકાતું નથી. આનું કારણ શું છે?

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે,મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તાર અનુક્રમે $10 \ V$ અને $2 \ V$ માલૂમ પડે છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

કઈ આવૃત્તિ શ્રેણીમાં અવકાશ તરંગો (space waves) સામાન્ય રીતે પ્રસરણ પામે છે?

$F$-રીજન લેયરમાં મહત્તમ ઉપયોગી આવૃત્તિ $(MUF)$ $x$ છે,જ્યારે ક્રાંતિક આવૃત્તિ $60 \, MHz$ છે અને આપાતકોણ $70^\circ$ છે. તો $x$ ....... $MHz$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo