$A$ અને $B$ ધાતુઓથી બનેલી એક મિશ્રધાતુ ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે,જેમાં $B$ પરમાણુઓ ખૂણાઓ પર અને $A$ પરમાણુઓ ફલક-કેન્દ્રો પર ગોઠવાયેલા છે. તો બનતી મિશ્રધાતુનું સૂત્ર શું હશે?

  • A
    $AB_3$
  • B
    $A_3B$
  • C
    $A_2B_3$
  • D
    $A_3B_2$

Explore More

Similar Questions

જો કોઈ પરમાણુ ઘનના કેન્દ્રમાં હાજર હોય,તો તે પરમાણુનો પ્રતિ એકમ કોષ ફાળો કેટલો હોય?

$CsCl$ એકમ કોષ (ધારની લંબાઈ '$a$') ના કિસ્સામાં નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$fcc$ $\text{એકમ કોષ બનાવતી } 141.4 \ pm$ $\text{પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા એકમ કોષનું કદ ગણો।}$

$fcc$ એકમ કોષમાં હાજર પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

$Na_2O$ ની એન્ટીફ્લોરાઈટ રચના માટે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo