$C_5H_{12}O$ આણ્વીય સૂત્ર ધરાવતો આલ્કોહોલ એસિડિક ડાયક્રોમેટ દ્રાવણનો રંગ બદલતો નથી. નીચેનામાંથી તે આલ્કોહોલને ઓળખો-

  • A
    $A$. $2-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ
  • B
    $B$. પેન્ટેન$-1-$ઓલ
  • C
    $C$. પેન્ટેન$-2-$ઓલ
  • D
    $D$. $2,2-$ડાયમિથાઈલપ્રોપેન$-1-$ઓલ

Explore More

Similar Questions

આપેલ આલ્કોહોલના નિર્જલીકરણ (dehydration) થી નીચેનામાંથી કઈ નીપજ મળતી નથી?

ગ્લીસરોલ અંગેનું ખોટું વિધાન કયું છે?

$CH_3OH$ ને $C_2H_5OH$ થી કઈ રીતે અલગ ઓળખી શકાય?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને સાચું વિધાન પસંદ કરો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કોહોલમાં $C-O$ બંધ તૂટવાથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo