એક એજન્ટ $Rs. 15000$ ની કિંમતનો માલ વેચે છે. તેને મળતું કમિશન $12 \frac{1}{2} \%$ છે,તો કમિશનની રકમ કેટલી હશે?

  • A
    $1875$
  • B
    $2125$
  • C
    $2000$
  • D
    $2700$

Explore More

Similar Questions

એક પરીક્ષામાં,પાસ થવા માટે કુલ મહત્તમ ગુણના $256$ ગુણ મેળવવા જરૂરી છે. એક વિદ્યાર્થી $192$ ગુણ મેળવે છે અને નાપાસ જાહેર થાય છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણ અને પાસ થવા માટે જરૂરી ગુણ વચ્ચેનો તફાવત $10 \%$ છે. તો વિદ્યાર્થી મેળવી શકે તેવા મહત્તમ કુલ ગુણ કેટલા છે?

$4598$ એ કઈ સંખ્યાના $95 \%$ છે?

એક પરીક્ષામાં $1000$ છોકરાઓ અને $800$ છોકરીઓ છે. $60 \%$ છોકરાઓ અને $40 \%$ છોકરીઓ પાસ થયા છે. તો નાપાસ થયેલા ઉમેદવારોની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

કિંમતમાં $20 \%$ નો વધારો અને ત્યારબાદ વધેલી કિંમત પર $25 \%$ નું ડિસ્કાઉન્ટ આપતા શું થશે?

$1000$ ના $20 \%$ ના $10 \%$ ના $15 \%$ કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo