વનસ્પતિઓમાં,નીચેનામાંથી કયા સમૂહનું વર્ગીકરણ રંજકદ્રવ્યોના આધારે કરવામાં આવ્યું છે?

  • A
    લીલ (Algae)
  • B
    ફૂગ (Fungi)
  • C
    દ્વિઅંગી (Bryophyta)
  • D
    ત્રિઅંગી (Pteridophyta)

Explore More

Similar Questions

$Gracilaria$ માં લિંગી પ્રજનન કેવું હોય છે?

લીલની કોષદિવાલ શેની બનેલી હોય છે?

લીલનો સૌથી આધુનિક સમૂહ........છે.

નીચેનામાંથી કોનામાં ભ્રુણનિર્માણ જોવા મળતું નથી?

ક્લોરોફિલ $c$ અને $d$ અનુક્રમે ........ ના લાક્ષણિક રંજકદ્રવ્યો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo