$TiF_6^{2 - },CoF_6^{3 - },C{u_2}C{l_2}$ અને $NiCl_4^{2 - }$ (પરમાણ્વીય ક્રમાંક $Ti = 22,$ $Co = 27,$ $Cu = 29,$ $Ni = 28$) આયનોમાંથી રંગવિહીન ક્યાં હશે?
$CoF_6^{3 - }$ અને $NiCl_4^{2 - }$
$TiF_6^{2 - }$ અને $CoF_6^{3 - }$
$C{u_2}C{l_2}$ અને $NiCl_4^{2 - }$
$TiF_6^{2 - }$ અને $C{u_2}C{l_2}$
$(i) La (OH)_3 $ એ લેન્થેનાઈડના હાઈડ્રોક્સાઈડના પૈકી સૌથી ઓછી બેઝિકતા ધરાવે છે. $(ii) Zr^{4+}$ અને $Hf^{4+}$ લગભગ સમાન આયનિક ત્રિજ્યા ધરાવે છે. $(iii) Ce^{4+}$ એ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તીં શકે છે. ઉપર્યૂક્ત વિધાનો પૈકી સાચાં વિધાનો કયાં છે?
નીચે પૈકી કોના દ્વારા અનુચુંબકીય દ્વારા દર્શાવવામાં આવતું નથી?
સંક્રાંતિ તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી આપી, તેમનાં મૂલ્યોની વિગતે ચર્ચા કરો.
$\mu = \sqrt {15} $ કઈ જોડ માટે સાચું છે ?
કોલમ $A$ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A $ |
કોલમ $B$ |
$(1)$ $NiCl_2.6H_2O$ |
$(a)$ ગુલાબી |
$(2)$ $Co(NO_3)_2 6H_2O$ |
$(b) $ રંગવિહિન |
$(3)$ $FeCl_3$ |
$(c)$ ભૂરો |
$(4)$ $CuSO_4 5H_2O$ |
$(d)$ લીલો |
|
$(e)$ પીળો |