નીચેનામાંથી કઈ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ છે?
$(I)$ $O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}$
$(II)$ $Na^{+}, Mg^{+}, Al^{3+}, F^{-}$
$(III)$ $N^{3-}, O^{2-}, F^{-}, Ne$

  • A
    $(I)$ અને $(II)$
  • B
    $(I)$,$(II)$ અને $(III)$
  • C
    $(II)$ અને $(III)$
  • D
    $(I)$ અને $(III)$

Explore More

Similar Questions

$12$ પરમાણુભાર અને $6$ પરમાણુક્રમાંક ધરાવતા પરમાણુની સરખામણીમાં,$13$ પરમાણુભાર અને $6$ પરમાણુક્રમાંક ધરાવતો પરમાણુ:

$81$ દળ ક્રમાંક ધરાવતું એક તત્વ પ્રોટોન કરતા $31.7\%$ વધુ ન્યુટ્રોન ધરાવે છે. તેની પરમાણુ સંજ્ઞા નક્કી કરો.

$Be^{2+}$ નીચેનામાંથી કયા આયન સાથે આઇસોઇલેક્ટ્રોનિક (isoelectronic) છે?

એક આયન,$X^{3-}$,નો દળ ક્રમાંક $14$ છે. જો આયનમાં $10$ ઇલેક્ટ્રોન હોય,તો $X$ તત્વના પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

જ્યારે સલ્ફર પરમાણુ સલ્ફાઇડ આયન બને છે ત્યારે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo