નીચેના વિકલ્પોમાંથી,પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના વધતા ક્રમમાં કયો ક્રમ હશે?

  • A
    $B < C < N$
  • B
    $B > C > N$
  • C
    $C < B < N$
  • D
    $N > C > B$

Explore More

Similar Questions

$Mg$ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $+737 \text{ kJ/mol}$ છે. $Mg$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી સંભવિત અંદાજિત મૂલ્ય . . . . . . છે.

તત્વો $X, Y$ અને $Z$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $19, 37$ અને $55$ છે. તેમના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક અજ્ઞાત તત્ત્વની ક્રમિક આયનીકરણ એન્થાપીના મૂલ્યો $\Delta_i H_1 = 899 \ kJ/mol$,$\Delta_i H_2 = 1757 \ kJ/mol$,$\Delta_i H_3 = 14847 \ kJ/mol$ અને $\Delta_i H_4 = 17948 \ kJ/mol$ છે. તો આ તત્વ આવર્ત કોષ્ટકના ક્યા સમૂહમાં આવેલું હોવું જોઈએ?

નીચેનામાંથી કઈ સ્પીસીઝની આયનીકરણ એન્થાલ્પી (ionisation potential) સૌથી વધુ છે?

સમૂહ $13$ ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ($kJ\,mol^{-1}$ માં) નીચે મુજબ છે:
$B$ $801$
$Al$ $577$
$Ga$ $579$
$In$ $558$
$Tl$ $589$

તમે સામાન્ય વલણથી આ વિચલનને કેવી રીતે સમજાવશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo