નીચેના અવલોકનોમાંથી,$SO_{3}^{2-}$ અને $SO_{4}^{2-}$ વચ્ચે તફાવત દર્શાવતું સાચું અવલોકન કયું છે?

  • A
    બંને $BaCl_{2}$ સાથે અવક્ષેપ બનાવે છે,$SO_{3}^{2-}$ એ $HCl$ માં ઓગળે છે પરંતુ $SO_{4}^{2-}$ ઓગળતું નથી.
  • B
    $SO_{3}^{2-}$ એ $BaCl_{2}$ સાથે અવક્ષેપ બનાવે છે,$SO_{4}^{2-}$ બનાવતું નથી.
  • C
    $SO_{4}^{2-}$ એ $BaCl_{2}$ સાથે અવક્ષેપ બનાવે છે,$SO_{3}^{2-}$ બનાવતું નથી.
  • D
    બંને $BaCl_{2}$ સાથે અવક્ષેપ બનાવે છે,$SO_{4}^{2-}$ એ $HCl$ માં ઓગળે છે પરંતુ $SO_{3}^{2-}$ ઓગળતું નથી.

Explore More

Similar Questions

બ્રાઉન રિંગ કસોટીનો ઉપયોગ નીચેનામાંથી કોની ઓળખ માટે થાય છે?

$SO_{3}^{2-}$ ના ગુણાત્મક વિશ્લેષણ દરમિયાન મંદ $H_{2}SO_{4}$ નો ઉપયોગ કરતા,$SO_{2}$ વાયુ મુક્ત થાય છે જે $K_{2}Cr_{2}O_{7}$ ના દ્રાવણને (મંદ $H_{2}SO_{4}$ સાથે એસિડિક બનાવેલ) કેવા રંગમાં ફેરવે છે?

નીચેનામાંથી કયો આયન $BaCl_2$ ના દ્રાવણ સાથે અવક્ષેપ આપતો નથી,પરંતુ $AgNO_3$ સાથે અવક્ષેપ આપે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: ક્ષારને મંદ $H_2SO_4$ સાથે ગરમ કરવાથી મુક્ત થતો વાયુ,લેડ એસીટેટમાં ડુબાડેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે,તે સલ્ફાઇડ આયન માટેની પુષ્ટિકારક કસોટી છે.
વિધાન-$II$: વિધાન-$I$ માં કાગળનો રંગ લેડ સલ્ફાઇટના નિર્માણને કારણે કાળો થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જ્યારે એક સંયોજન $(X)$ ના સ્વચ્છ દ્રાવણમાં $BaCl_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે ભારે સફેદ અવક્ષેપ બને છે જે $dil. HCl$ માં ઓગળતા નથી. તો સંયોજન $(X)$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo