નીચેનામાંથી સૌથી ઓછી અને સૌથી વધુ ધાત્વીય તત્વો અનુક્રમે કયા હશે:
$(I) [He] 2s^1$
$(II) [Kr] 5s^2 4d^{10} 5p^5$
$(III) [Xe] 6s^1$
$(IV) [He] 2s^2 2p^5$

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $IV$
  • C
    $III$ અને $IV$
  • D
    $IV$ અને $III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક છે?

નીચેનામાંથી કયા તત્વની વિદ્યુત-ધનતા (electropositivity) સૌથી વધુ છે?

વિધાન $I :$ એસિડિક પ્રબળતા $HF < HCl < HBr < HI$ ના ક્રમમાં વધે છે.
વિધાન $II :$ જેમ સમૂહમાં નીચે તરફ જતાં $F, Cl, Br, I$ તત્વોનું કદ વધે છે,તેમ $HF, HCl, HBr$ અને $HI$ ની બંધ પ્રબળતા ઘટે છે અને તેથી એસિડિક પ્રબળતા વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સમૂહમાં નીચે તરફ જતાં,નીચેનામાંથી કયો ગુણધર્મ ક્રમશઃ વધે છે?

નીચેની ઇલેક્ટ્રોનીય રચના ધરાવતાં તત્ત્વોમાંથી કયાં એક જ સમૂહનાં તત્ત્વો છે?
$(i)$ $1s^2 2s^2$
$(ii)$ $1s^2 2s^2 2p^5$
$(iii)$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^5$
$(iv)$ $1s^2 2s^2 2p^6 3d^{10} 4s^1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo