નીચેનામાંથી,હેક્સેન $(C_6H_{14})$ નું સમઘટક ન હોય તેવું સંયોજન ઓળખો:

  • A
    $CH_3-CH_2-CH(CH_3)-CH_2-CH_3$
  • B
    $CH_3-CH_2-CH_2-CH_2-CH_2-CH_3$
  • C
    ઈથાઈલસાયક્લોબ્યુટેન
  • D
    $CH_3-CH(CH_3)-CH_2-CH_2-CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ ચલરૂપકતા (tautomerism) દર્શાવે છે?

આપેલ સંયોજનોની જોડી વચ્ચેનો સંબંધ ઓળખો:

$C_6H_5C \equiv N$ અને $C_6H_5N \equiv C$ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?

ઈથર અને આલ્કોહોલ $\ldots \ldots$ સમઘટકો છે.

નીચેનામાંથી કયા સમૂહો સ્થાન સમઘટકતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo