નીચેના સંયોજનોમાંથી,સૌથી વધુ એસિડિક કયું છે?

  • A
    $p$-નાઈટ્રોફિનોલ
  • B
    $p$-હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ
  • C
    $o$-હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ
  • D
    $p$-ટોલ્યુઈક એસિડ

Explore More

Similar Questions

$C_2H_5OH$ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરીને ફળ જેવી મીઠી વાસ આપે છે?

ઈથાઈલ આલ્કોહોલનું ઉત્કલનબિંદુ નીચેનામાંથી કોના કરતા ઓછું હોવું જોઈએ?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

ઈથાઈલ બેન્ઝોએટ $PCl_5$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Difficult
View Solution

કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાને ધ્યાનમાં લેતા:
$(I) PhCOOH$
$(II) o-NO_2C_6H_4COOH$
$(III) p-NO_2C_6H_4COOH$
$(IV) m-NO_2C_6H_4COOH$
એસિડિક ક્ષમતા માટેનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo