નીચેનામાંથી, પ્રકાશઅક્રિયાશીલ સંયોજન કયું છે
કયો મહત્તમ કેન્દ્રાનુરાગીતા ધરાવે છે ?
નીચેનામાંથી કયા પરમાણુ કિરાલ છે?
નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ-ક્રિયાશીલ છે ?
$(+)-$ Mandelic acid વિશિષ્ટ પરિભ્રમણ $+158^o$ છે. તો $25\%$ $(-)-$ Mandelic acid અને $75\%$ $(+)-$ Mandelic acid ના મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ .......$^o$ થશે ?
નીચેનામાંથી કોણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે ?