જાતિ વિલુપ્તતાના મુખ્ય ચાર કારણો, 'ધી ઈવિલ ક્વાર્ટેટ' પૈકી ક્યું કારણા સૌથી અગત્યનું ગણાય છે?
સહવિલોપન
વસવાટી નુકસાન અને અવખંડન
અતિશોષણ અને આર્થિક ફાયદો
વિદેશી જાતિઓનું આક્રમણ
નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .
જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
વન્યજીવનાં નાશની શું અસર હોઈ શકે?
જનીનીક વિવિધતા માટે શું સત્ય નથી?