નીયે માનવ ઉદૃવિકાસ તબક્કા આપેલ છે. તેમને સાયા ક્રમમાં ગોઠવો. (ભૂતકાળ થી વર્તમાન)
$A$. હોમો હેબીલીસ $B$. હોમો સેપીયન્સ
$C$. હોમો નિએન્ડેરથાલેન્સીસ $D$. હોમો ઈરેક્ટસ
નીચે આપેલા વિકલ્પોમાંથી માનવ ઉદૃવિકાસનો સાચો ક્રમ પસંદ કરો :
કયા પ્રાઈમેટ માંસ ખાતા હતા?
સજીવ અને તેના અસ્તિત્વના સમયને યોગ્ય રીતે જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ડ્રાયોપિથેકસ |
$(1)$ $1,00,000 - 40,000$ વર્ષ પૂર્વે |
$(b)$ હોમો ઈરેકટ્સ | $(ii)$ $15$ mya |
$(c)$ નિએન્ડરથલ માનવ | $(iii)$ $1.5$ mya |
$(d)$ ઓસ્ટ્રેલોપિથેસિન | $(iv)$ $2$ mya |
આકૃતિમાં દર્શાવેલ ખોપરી કયા સજીવની છે?