$\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}, \mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}$ પૈકી ઓછી ઓકિસડાઈઝીંગ ક્ષમતા સાથે ના સ્પીસીઝ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય

............  $BM$ છે (નજીકનો પૂણાંક)

(આપેલ : પરમાણુ ક્માંક $\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24$ )

  • [JEE MAIN 2024]
  • A

    $1$

  • B

    $0$

  • C

    $5$

  • D

    $8$

Similar Questions

$CuI_2$  સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....

નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનોની સંખ્યા ગણો :

$Mn ^{3+}, Cr ^{3+}, V ^{3+}$ અને $T i^{3+} .$ 

આ પૈકીનું કયું ધનાયન જલીયદ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે ? 

$N{H_3}$ દ્રાવણને $CuS{O_4}$ દ્રાવણમાં વધુ ઉમેરવા પર, ઘેરો વાદળી રંગ કોના કારણે છે?

  • [AIIMS 1982]

નીચેનામાંથી કયું અનુચુંબકીય આયન 5 BM ક્રમના ચુંબકીય ચાકમાત્રા (સ્પીન) ધરાવે છે?  $Mn = 25, Cr = 24, V = 23, Ti = 22.$ 

પ્રથમસંક્રાંતિના તત્ત્વો, ભારે સંક્રાંતિ તત્ત્વો કરતાં ઘણા જુદા ગુણધર્મો ધરાવે છે. આ વિધાનની આલોચના કરો.