ફ્લોરિન, ઓક્સિજનના કરતાં વધારે વિધુતઋણ હોવા છતાં, પણ ઓક્સિજનની ઊંચી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી કરવાની ક્ષમતા ફ્લોરિનના કરતાં વધારે છે. શાથી ?
ફલોરિન ધાતુ સાથે ગુણક બંધ રચી શકતો નથી પણ ઓક્સિજન ધાતુઓ સાથે $\pi$ બંધ એટલે કે ગુણક બંધ બનાવી શકે છે. ઑક્સિજનની ગુણક બંધ બનાવવાની ક્ષમતા હોવાથી ઑક્સિજન સાથેની ઊંચી ઑક્સિડેશન અવસ્થાઓ સ્થાયીતા હોય છે.
નીચેની કઈ જોડીઓમાંથી બંને જલીય દ્રાવણમાં રંગીન આયન છે
(આણ્વિય નંબર . : $Sc = 21, Ti = 22, Ni = 28,$$ Cu = 29, Co = 27$)
$Cr^{2+} , Mn^{2+}, Fe^{2+} $ અને $ CO^{2+}$ ઈલેક્ટ્રોન સંરૂપણ અનુક્રમે $d^4, d^5, d^6$ અને $^7 $ છે. નીચેનામાંથી કયું એક ઓછું અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે?
$[Cr = 24, Mn = 25, Fe = 26, CO = 27]$
મિશ્ર ધાતુઓ એટલે શું ? તેના વિશે લખો.
મિશ્રધાતુ બનાવવા માટે નીચેના કયા નિયમનું પાલન થવું જોઇએ
સંક્રાતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Zn $ ની પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે......