આલ્ફા કિરણો એ શેનો પ્રવાહ છે?

  • A
    $H^{+}$
  • B
    $He^{2+}$
  • C
    માત્ર ઇલેક્ટ્રોન
  • D
    માત્ર ન્યુટ્રોન

Explore More

Similar Questions

એક વિદ્યુતચુંબકીય વિકિરણની ઉર્જા $19.875 \times 10^{-13} \ erg$ છે. તો તેનો તરંગ આંક (wave number) $cm^{-1}$ માં કેટલો હશે? $(h = 6.625 \times 10^{-27} \ erg \ sec, c = 3 \times 10^{10} \ cm \ sec^{-1})$

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન શ્રેણીની વિવિધ રેખાઓ કયા વિસ્તારમાં જોવા મળે છે?

જ્યારે પરમાણુઓને પ્રબળ વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે વર્ણપટ રેખાઓનું વિભાજન શું કહેવાય છે?

સીઝિયમની એક વર્ણપટ રેખાની તરંગલંબાઈ $460 \ nm$ છે. આ વર્ણપટ રેખાની આવૃત્તિ કેટલી હશે?

$50 \ Hz$ આવૃત્તિ ધરાવતા તરંગ માટે તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo