બધા જ મેરુદંડી (Chordates) પ્રાણીઓમાં નીચેનામાંથી કયા લક્ષણો જોવા મળે છે?

  • A
    દ્વિપાર્શ્વસ્થ સંમિતિ,દેહકોષ્ઠની હાજરી,ત્રિગર્ભસ્તરીય,બંધ અથવા ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર
  • B
    દ્વિપાર્શ્વસ્થ સંમિતિ,દેહકોષ્ઠની હાજરી,દ્વિગર્ભસ્તરીય અથવા ત્રિગર્ભસ્તરીય
  • C
    ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર,દ્વિગર્ભસ્તરીય અથવા ત્રિગર્ભસ્તરીય,દેહકોષ્ઠ અને દ્વિપાર્શ્વસ્થ સંમિતિ
  • D
    દ્વિપાર્શ્વસ્થ સંમિતિ,દેહકોષ્ઠની હાજરી,ત્રિગર્ભસ્તરીય અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ (notochord) શેમાં રૂપાંતરિત થાય છે?

$Salpa$ (સાલ્પા) નો સમાવેશ કયા સમૂહમાં થાય છે?

મેરુદંડી (Chordates) અને અમેરુદંડી (non-chordates) એટલે શું?

પુચ્છમેરુદંડી (યુરોકોરડાટા) અને શીર્ષમેરુદંડી (સેફેલોકોરડાટા) માં સમાવિષ્ટ પ્રાણીઓને ઓળખો.
પુચ્છમેરુદંડી $\quad$ શીર્ષમેરુદંડી

નીચેના પૈકી કોણ ચેતાકંદવિહીન (non-ganglionated) ચેતાજ્જુ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo