આલ્કાઈલ હેલાઈડનું આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં રૂપાંતર કરવા માટે તેની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે?

  • A
    $NaCN$
  • B
    $NH_4CN$
  • C
    $KCN$
  • D
    $AgCN$

Explore More

Similar Questions

$1-$ક્લોરોબ્યુટેન આલ્કોહોલિક પોટાશ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચેના સમૂહોની લિવિંગ ગ્રુપ ક્ષમતાને ઉતરતા ક્રમમાં ગોઠવો:
$(I)$ $CH_3-C_6H_4-SO_3^-$,$(II)$ $C_6H_5-SO_3^-$,$(III)$ $N_3^-$,$(IV)$ $Br^-$

સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઈડની મિથાઈલ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયાથી નીપજ $P$ મળે છે.
સોડિયમ મિથોક્સાઈડની ટર્શરી બ્યુટાઈલ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયાથી નીપજ $Q$ મળે છે.
નીપજો $P$ અને $Q$ શું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે ઓળખો?

જ્યારે $HNO_3$ ની પ્રક્રિયા $ . . . . . . $ સાથે કરવામાં આવે છે,ત્યારે ક્લોરોપિક્રિન બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo