આલ્કાઈલ હેલાઈડ $\xrightarrow[\text{Ether}]{Mg}$ ગ્રીગનાર્ડ પ્રક્રિયક $\xrightarrow{H_2O}$ પ્રોપેન,તો આલ્કાઈલ હેલાઈડ કયો હોઈ શકે :-

  • A
    $n-$પ્રોપાઈલ આયોડાઈડ
  • B
    $n-$પ્રોપાઈલ ક્લોરાઈડ
  • C
    આઈસોપ્રોપાઈલ ક્લોરાઈડ
  • D
    $b$ અને $c$ બંને

Explore More

Similar Questions

જ્યારે મિથાઈલ બ્રોમાઈડ અને બ્રોમોબેન્ઝીનના મિશ્રણને શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બનતું નથી?

જ્યારે $but-3-en-2-ol$ ની પ્રક્રિયા જલીય $HBr$ સાથે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,
$Br-CH_2-CH(Br)-Ph$ $\xrightarrow[2. NaNH_2]{1. Alc. KOH} X$ $\xrightarrow[4. Conc. HNO_3/H_2SO_4]{3. HgSO_4/dil. H_2SO_4, Heat} Y$
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

આપેલ પ્રક્રિયામાં $[X]$ શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo