આલ્ડિહાઇડ અને કીટોન કોની સાથે શુદ્ધ યોગશીલ (addition) પ્રક્રિયા આપે છે?

  • A
    હાઇડ્રેઝીન
  • B
    ફિનાઇલ હાઇડ્રેઝીન
  • C
    સેમિકાર્બેઝાઇડ
  • D
    હાઇડ્રોજન સાયનાઇડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ન્યુક્લિયોફિલિક એડિશન (કેન્દ્રાનુરાગી યોગશીલ) પ્રક્રિયા છે?

એસીટોન અને ક્લોરોફોર્મ વચ્ચેની પ્રક્રિયાથી મળતી નીપજનો ઉપયોગ શેના તરીકે થાય છે?

Difficult
View Solution

$2(CHO-COOH) \xrightarrow{NaOH} CH_2OH-COOH + HOOC-COONa$. આ પ્રક્રિયા છે:

નીચે દર્શાવેલ પ્રક્રિયા છે:
$CH_3CH_2COCH_2CH_3 \xrightarrow{Zn-Hg/HCl} CH_3CH_2CH_2CH_2CH_3$

સંયોજન $(A)$ જેનું આણ્વીય સૂત્ર $C_6H_{12}O_3$ છે,તે આયોડોફોર્મ કસોટીમાં ધન અને ટોલેન્સ કસોટીમાં ઋણ પરિણામ આપે છે. $H_2SO_4$ ના ટીપા સાથે જળવિભાજન કરતા,તે એવી નીપજ આપે છે જે ટોલેન્સ કસોટીમાં ધન પરિણામ આપે છે. સંયોજન $(A)$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo