આલ્બર્ટે ₹ $8000$ ની રકમ $2$ વર્ષ માટે $5 \%$ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી. તો મુદત પૂરી થતા આલ્બર્ટને કેટલી રકમ (₹ માં) મળશે?

  • A
    $8600$
  • B
    $8620$
  • C
    $8800$
  • D
    $8820$

Explore More

Similar Questions

₹ $1250$ પર $2$ વર્ષ માટે $4 \%$ $p.a.$ ના દરે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત (₹ માં) કેટલો છે?

$5 \%$ વાર્ષિક વ્યાજના દરે $2$ વર્ષ માટે અમુક રકમ પર સાદા વ્યાજ $(S.I.)$ અને ચક્રવૃદ્ધિ વ્યાજ $(C.I.)$ નો ગુણોત્તર શોધો.

$Rs. 19800$ ની રકમ પર $3$ વર્ષના અંતે મળતું સાદું વ્યાજ $Rs. 7128$ છે. તો તે જ રકમ પર તે જ દરે તેટલા જ સમયગાળા માટે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ ($Rs.$ માં) કેટલું હશે?

Difficult
View Solution

એક ચોક્કસ મુદ્દલ પર $5$ વર્ષમાં $4\%$ વાર્ષિક દરે મળતું સાદું વ્યાજ ₹ $2,000$ છે. તો તે જ મુદ્દલ પર તે જ દરે $2$ વર્ષમાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ (₹ માં) કેટલું હશે?

Difficult
View Solution

$Rs. 12500$ પર $8 \%$ ના વાર્ષિક દરે $9$ મહિના માટે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ( $Rs.$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo