એગરોઝ એ એક કુદરતી પોલિમર છે જે શેમાંથી મેળવવામાં આવે છે?

  • A
    દરિયાઈ ઘાસ (Sea weeds)
  • B
    કેલ્પ (Kelps)
  • C
    લીલ (Algae)
  • D
    શેવાળ (Moss)

Explore More

Similar Questions

કયો ઉત્સેચક $DNA$ ના ટુકડા કરવા માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયાનો ઉપયોગ રિકોમ્બિનન્ટ $DNA$ તૈયાર કરવામાં થતો નથી?

જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) માં વપરાતી "આણ્વિક કાતર" (molecular scissors) કઈ છે?

નીચેનામાંથી કઈ $DNA$ શૃંખલાને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપી શકાય છે?

$DNA$ ના છેડાઓ પરથી ન્યુક્લિઓટાઇડ્સને દૂર કરવા માટે ઉદ્દીપન કરતો ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo