બેન્ઝીનનું ઓઝોનોલિસિસ (જળવિભાજન નહીં) કર્યા પછી,નીપજ શું મળે છે?

  • A
    બેન્ઝીન ટ્રાયઓઝોનાઈડ
  • B
    ગ્લાયોક્સલ
  • C
    ઈથેનડાયોલ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં સંયોજન $A$ ને ઓળખો:
$\text{બેન્ઝીન} + \text{ઓઝોન (વધારે)}$ $\rightarrow \text{બેન્ઝીનટ્રાયઝોનાઇડ}$ $\xrightarrow{A} \text{ગ્લાયોક્સલ}$

પ્રક્રિયા $2 C_6H_6 + CH_2Cl_2 \xrightarrow{AlCl_3, \Delta} ?$ મુખ્ય નીપજ આપે છે:

બેન્ઝીનના ઇથાઇલેશન દરમિયાન નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સિવાયના અન્ય લુઈસ એસિડનું નામ સૂચવો.

નીચેના સંયોજનોમાંથી,જે એરોમેટિક નથી તે પસંદ કરો.

બેન્ઝીનમાં $1, 3$ સ્થાનને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo