પતિ અને પત્નીના રુધિરજૂથની તપાસ કર્યા પછી,ડૉક્ટરે તેમને એકથી વધુ બાળક ન રાખવાની સલાહ આપી. આ દંપતીના રુધિરજૂથ કયા હોવાની શક્યતા છે?

  • A
    પુરુષ $Rh^{-}$,સ્ત્રી $Rh^{+}$
  • B
    સ્ત્રી $Rh^{-}$,પુરુષ $Rh^{+}$
  • C
    પુરુષ અને સ્ત્રી $Rh^{+}$
  • D
    પુરુષ અને સ્ત્રી $Rh^{-}$

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં અસ્થિમજ્જા (bone marrow) ની મુખ્ય ભૂમિકા શું છે?

મિથાઈલીન બ્લુ અભિરંજકનો ઉપયોગ કરીને, . . . . . . ને અન્ય કણિકાઓથી અલગ કરી શકાય છે.

$RBCs$ (રક્તકણો) નું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ($\text{દિવસ}$ માં)?

હિમોગ્લોબિનમાં આયર્ન કઈ અવસ્થામાં હાજર હોય છે?

નીચેનામાંથી કયો કોષ ભક્ષક કોષ (phagocytic cell) તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo