દારૂ પીધા પછી,વ્યક્તિ અસંતુલિત રીતે ચાલે છે કારણ કે દારૂ તેની કઈ અંગને અસર કરે છે?

  • A
    અનુમસ્તિષ્ક (Cerebellum)
  • B
    પ્રમસ્તિષ્ક (Cerebrum)
  • C
    લંબમજ્જા (Medulla oblongata)
  • D
    પૃષ્ઠવંશી રજ્જુ (Spinal cord)

Explore More

Similar Questions

ગ્રે મેટર (Grey matter) એટલે શું?

$CNS$ ની આસપાસ આવેલા મસ્તિષ્ક મેરુજળ $(CSF)$ નું કાર્ય શું છે?

મનુષ્યમાં વેગસ ચેતાને ઈજા થવાથી નીચેનામાંથી કોને અસર થતી નથી?

મસ્તિષ્ક આવરણો (cranial meninges) માટે નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. અંત:તાનિકા (Pia mater) $I$. પાતળું અને રુધિરકેશિકાઓયુક્ત
$Q$. મધ્યતાનિકા (Arachnoid mater) $II$. પાતળું,પારદર્શક,કેશિકાવિહિન
$R$. બાહ્યતાનિકા (Dura mater) $III$. જાડું,મજબૂત

મેડ્યુલા ઓબ્લોન્ગાટા (લંબમજ્જા) ના કાર્યો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo