$MCl_2 \cdot 6H_2O (X)$ અને $NH_4Cl$ ના ગુલાબી રંગના જલીય દ્રાવણમાં વધારાની જલીય એમોનિયા ઉમેરતા હવાની હાજરીમાં અષ્ટફલકીય સંકીર્ણ $Y$ મળે છે. જલીય દ્રાવણમાં,સંકીર્ણ $Y$ એ $1:3$ વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે. ઓરડાના તાપમાને $X$ ની વધારાના $HCl$ સાથેની પ્રક્રિયાથી વાદળી રંગનું સંકીર્ણ $Z$ બને છે. $X$ અને $Z$ ની ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $3.87 \ B.M.$ છે,જ્યારે સંકીર્ણ $Y$ માટે તે શૂન્ય છે.
નીચેના વિકલ્પોમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$[A]$ $Y$ માં મધ્યસ્થ ધાતુ આયનનું સંકરણ $d^2sp^3$ છે
$[B]$ $Z$ એ ચતુષ્ફલકીય સંકીર્ણ છે
$[C]$ $Y$ માં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતા સિલ્વર ક્લોરાઈડના માત્ર બે સમતુલ્ય મળે છે
$[D]$ જ્યારે $X$ અને $Z$ $0^{\circ}C$ તાપમાને સંતુલનમાં હોય,ત્યારે દ્રાવણનો રંગ ગુલાબી હોય છે

  • A
    $B, C, D$
  • B
    $C, D$
  • C
    $A, B, D$
  • D
    $B, C$

Explore More

Similar Questions

રેખીય સંકીર્ણ $[Ag(NH_3)_2]^+$ માં $Ag$ ના સંકરણનો પ્રકાર કયો હશે?

વિધાન : $[FeF_6]^{3-}$ એ લો સ્પિન સંકીર્ણ છે.
કારણ : લો સ્પિન સંકીર્ણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે.

$d^8$ ના ઉચ્ચ સ્પિન સંકીર્ણોમાં જાન-ટેલર અસર જોવા મળતી નથી.

નીચેનામાંથી કયું સૌથી વધુ પેરામેગ્નેટિક વર્તન દર્શાવી શકે છે:-
$gly = \text{glycinato}$; $bpy = 2,2'-\text{bipyridine}$

નીચેનામાંથી કઈ સ્પીસીઝ ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) અને ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) બંને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo