$HCl$ નો ઉમેરો એન્ટિ-માર્કોવનીકોવના નિયમનું પાલન કરતું નથી કારણ કે

  • A
    તે એક પ્રબળ એસિડ છે
  • B
    તે એક વાયુ છે
  • C
    તેની બંધ ઉર્જા વધારે છે
  • D
    તેની બંધ ઉર્જા ઓછી છે

Explore More

Similar Questions

$HCl$ એ પ્રતિ-માર્કોનિકોવ નિયમનું પાલન કરતું નથી,કારણ કે...

નીચેનામાંથી,આપેલ રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નીપજ $.....$ છે.

$UV$ વિકિરણની હાજરીમાં પ્રોપિનની ડાયએઝોમિથેન સાથેની પ્રક્રિયાથી ........................ મળે છે.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $Y$ ઓળખો:
$CH_2=CH_2$ $\xrightarrow{O_2/Ag} X$ $\xrightarrow{473 \ K} Y$

Difficult
View Solution

વિવિધ આલ્કીન માટે સ્થિરતાનો ક્રમ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo