અધિશોષણના ઉદ્દીપકીય સિદ્ધાંત અનુસાર,પ્રક્રિયાનો દર વધવાનું કારણ શું છે?

  • A
    ઉદ્દીપકના સક્રિય કેન્દ્રો પર પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે.
  • B
    અધિશોષણની પ્રક્રિયા દરમિયાન અણુઓની સક્રિયકરણ ઊર્જા ખૂબ જ વધુ હોય છે.
  • C
    અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધારે છે.
  • D
    અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે.

Explore More

Similar Questions

રેની નીકલ,જેનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે,તે કેવી રીતે બનાવવામાં આવે છે?

સ્વયં ઉદ્દીપનના કિસ્સામાં ..........

Difficult
View Solution

આમાંથી કઈ પ્રક્રિયામાં પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) ના આધુનિક અધિશોષણ સિદ્ધાંત વિશે નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા .......... છે.
$A.$ ઉદ્દીપક પ્રક્રિયકોની સપાટી પર પ્રસરણ પામે છે.
$B.$ પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે.
$C.$ મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે.
$D.$ તે મધ્યવર્તી સંયોજન નિર્માણ સિદ્ધાંત અને જૂના અધિશોષણ સિદ્ધાંતનું મિશ્રણ છે.
$E.$ તે ઉદ્દીપકની ક્રિયા તેમજ ઉદ્દીપકીય પ્રવર્ધકો અને વિષની ક્રિયા સમજાવે છે.

એન્ઝાઇમ-ઉદ્દીપિત પ્રક્રિયાના વેગમાં સબસ્ટ્રેટ સાંદ્રતા સાથે થતો ફેરફાર કયા આલેખ દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo