બોહરના સિદ્ધાંત મુજબ,મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ અને કક્ષાની ત્રિજ્યા $(r)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $r \propto n$
  • B
    $r \propto n^2$
  • C
    $r \propto \frac{1}{n}$
  • D
    $r \propto \frac{1}{n^2}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $n=1$,$n=2$ અને $n=3$ માં હોય ત્યારે તેની ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

આપેલ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $J$ છે,તો તેની ગતિઊર્જા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુની સ્થિર અવસ્થા $(n=2)$ ની ત્રિજ્યા $x \ pm$ છે. $He^{+}$ આયનની સ્થિર અવસ્થા $(n=3)$ ની ત્રિજ્યા ($pm$ માં) કેટલી હશે?

બોહરના પરમાણુ મોડેલના નિર્માણમાં કયા વિકાસે ભૂમિકા ભજવી હતી?

ધારો કે હાઈડ્રોજન જેવી સ્પીસીસની આયનીકરણ ઊર્જા $960 \ eV$ છે. $-60 \ eV$ ઊર્જા ધરાવતી કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય $......$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo