$O$ રુધિરજૂથ ધરાવતી એક સ્ત્રીએ $O$ રુધિરજૂથ ધરાવતા બાળકને પોતાનું બાળક હોવાનો દાવો કર્યો. તેણીએ $AB$ રુધિરજૂથ ધરાવતા એક પુરુષ સામે બાળકના પિતા તરીકે દાવો માંડ્યો. તમારા નિર્ણય મુજબ કયું વિધાન સાચું છે?

  • A
    દાવો કરાયેલ પિતા અને માતા સાચા વ્યક્તિઓ છે.
  • B
    પિતા સાચા છે અને માતા સાચી વ્યક્તિ નથી.
  • C
    બંને વાલીપણાના દાવા ખોટા છે.
  • D
    માતા સાચી વ્યક્તિ છે અને દાવો કરાયેલ પિતા સાચા નથી.

Explore More

Similar Questions

જો રુધિર ગંઠાઈ ન શકે તેવી પરિસ્થિતિ સર્જાય,તો તેના પરિણામો સમજાવો.

સૌથી સક્રિય શ્વેત રુધિરકોષો (WBCs) કયા છે?

બધા જ પ્લાઝમા પ્રોટીન યકૃતમાં સંશ્લેષિત થાય છે. $\gamma$-ગ્લોબ્યુલીનનું સંશ્લેષણ ક્યાં થાય છે?

પ્લાઝ્મા અને સીરમ વચ્ચેનો તફાવત દર્શાવતી લાક્ષણિકતા લખો.

હિમોકોનિયા એ -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo