એક તારને $220\,V$ ના સ્ત્રોત સાથે જોડતા તે ${P_1}$ પાવરનો વ્યય થાય છે. હવે આ તારના બે સમાન ભાગ કરીને તેને સમાંતરમાં જોડી સમાન સ્ત્રોત સાથે લગાવતા તે ${P_2}$ પાવરનો વ્યય કરે છે. તો ${P_2}:{P_1}$ કેટલુ થાય?

  • [AIEEE 2002]
  • A

    $1$

  • B

    $4$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

$60\,W, 230V$ નો લેમ્પ $8$ કલાક વાપરવામાં આવે છે.$1$ યુનિટના ભાવ $1.25$ રૂપિયા હોય તો $30$ દિવસમાં કેટલા રૂપિયા બીલ આવશે?

પરિપથમાં રહેલ ત્રણેય અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા સમાન હોય તો...

  • [AIIMS 2005]

બે બલ્બો જેમના અવરોધો $1 : 2$ ગુણોત્તરમાં છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડેલ છે. તો જોડાણમાં પાવર વ્યયનો ગુણોત્તર કેટલો હશે ?

$100 \,W, 220\, V $ ની કોઇલના બે ટુકડા કરી તેને સમાંતરમાં જોડતા $1 \,sec$ માં કેટલા ......... $J$ ઉષ્મા ઉત્પન્ન થાય?

ઇલેક્ટ્રીક કીટલી દ્વારા $1$ લિટર પાણીને ગરમ કરતા $12$ મિનિટ લાગે છે, જો $20 \%$ આંટા કોઇલમાંથી દૂર કરતા $1$ લિટર પાણીને ગરમ કરતા લાગતો સમય શોધો.

  • [AIIMS 2019]