આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક તારનો આડછેદ અસમાન છે. તેમાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ વહે છે. બિંદુઓ $P$ અને $Q$ આગળ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ અનુક્રમે $v_P$ અને $v_Q$ છે.

  • A
    $v_P = v_Q$
  • B
    $v_P < v_Q$
  • C
    $v_P > v_Q$
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

એક વર્તુળાકાર આડછેદ ધરાવતા તારમાં વિદ્યુતપ્રવાહ વહે છે,જેમાં મુક્ત ઇલેક્ટ્રોન સરેરાશ ડ્રિફ્ટ વેગ $\vec v$ થી ગતિ કરે છે. જો બમણી ત્રિજ્યા ધરાવતા તારમાં સમાન વિદ્યુતપ્રવાહ વહે,તો નવો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

Difficult
View Solution

શું જંકશન પરથી પસાર થતા વિદ્યુતભારની ગતિમાં વેગમાનનું સંરક્ષણ થાય છે? શા માટે અથવા શા માટે નહીં?

વિદ્યુત પરિપથમાં જોડાયેલા વાહક માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $V_{d}$ છે. હવે આ વાહકને સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા પરંતુ બમણા આડછેદના ક્ષેત્રફળવાળા બીજા વાહક દ્વારા બદલવામાં આવે છે. લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ સમાન રહે છે. તો ઇલેક્ટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

એક વાયરમાં સ્થાયી પ્રવાહ $I$ વહે છે,જેનો આડછેદનો વિસ્તાર પ્રવાહની દિશામાં ઘટે છે. તો,જેમ આપણે સાંકડા થતા વિસ્તારનું અવલોકન કરીએ છીએ,તેમ,

જ્યારે બેટરી સાથે જોડાયેલ અવરોધક (resistor) વિદ્યુતપ્રવાહને કારણે ગરમ થાય ત્યારે નીચેનામાંથી કઈ રાશિઓ બદલાતી નથી:
$(A)$ ડ્રિફ્ટ ઝડપ
$(B)$ અવરોધકતા
$(C)$ અવરોધ
$(D)$ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo