$1 \, atm$ અને $27 \, ^oC$ તાપમાને હાઇડ્રોજનથી ભરેલા હવામાનના ફુગ્ગાનું કદ $12000 \, L$ છે. ઉપર જતાં તે એવી જગ્યાએ પહોંચે છે જ્યાં તાપમાન $-23 \, ^oC$ અને દબાણ $0.5 \, atm$ છે. ફુગ્ગાનું કદ .............. $L$ થશે.

  • A
    $24000$
  • B
    $20000$
  • C
    $10000$
  • D
    $12000$

Explore More

Similar Questions

એક ખુલ્લા પાત્રને $27\,^oC$ તાપમાને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલી $\frac{3}{5}$ ભાગની હવા બહાર નીકળી જાય. પાત્રનું કદ અચળ રહે છે તેમ વિચારીને ગણતરી કરો કે પાત્રને કેટલા $K$ તાપમાને ગરમ કર્યું હશે?

વાયુના કદ $(V)$ વિરુદ્ધ તાપમાન ($T$ in $K$) નો આલેખ નીચે દર્શાવેલ છે. આ આલેખ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

નીચે આપેલા આલેખ અચળ દળ અને તાપમાને બોઈલના નિયમ પર આધારિત છે. દરેક આલેખ શું દર્શાવે છે તે સમજાવો.

$PV = nRT$ સમીકરણમાં,$R$ નું સંખ્યાત્મક મૂલ્ય કયું હોઈ શકે નહીં?

કયા તાપમાને વાયુનું કદ સૈદ્ધાંતિક રીતે શૂન્ય થઈ જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo