$2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $50$ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી ધરાવતા માધ્યમમાં એક તરંગ પ્રસરણ પામે છે. આવા માધ્યમનો તરંગ ઈમ્પીડન્સ (wave impedance) .....$ \Omega$ છે.

  • A
    $5$
  • B
    $376.6$
  • C
    $1883$
  • D
    $3776$

Explore More

Similar Questions

એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E = (50 \, NC^{-1}) \sin \omega(t - x/c)$ દ્વારા આપવામાં આવે છે. $V$ કદના નળાકારમાં સમાયેલી ઉર્જા $5.5 \times 10^{-12} \, J$ છે. $V$ નું મૂલ્ય $...... \, cm^3$ છે (આપેલ છે $\epsilon_0 = 8.8 \times 10^{-12} \, C^2 N^{-1} m^{-2}$).

$10\, m$ ના અંતરે $80\, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા ઉત્પન્ન થતું મહત્તમ વિદ્યુતક્ષેત્ર $\frac{x}{10} \sqrt{\frac{\mu_{0} c }{\pi}} \,\frac{ V }{ m }$ છે. બલ્બની કાર્યક્ષમતા $10\, \%$ છે અને તે બિંદુવત ઉદગમ છે. $x$ નું મૂલ્ય ...... છે.

$z$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો માટે,નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે $\vec{E}$ અને $\vec{B}$ ક્ષેત્ર માટે સાચી દિશા દર્શાવે છે?

ધારો કે $E_0$ અને $B_0$ એ હવામાં રહેલા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર દર્શાવે છે. સંપૂર્ણ શોષક સપાટી પર એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ સ્થાનાંતરિત સરેરાશ વેગમાનનું મૂલ્ય કેટલું છે?

એક વિદ્યુતચુંબકીય $(EM)$ તરંગ માધ્યમમાં $\vec{v} = v\hat{i}$ વેગ સાથે પ્રસરણ પામે છે. આ $EM$ તરંગનું તાત્કાલિક દોલિત વિદ્યુતક્ષેત્ર $+y$ અક્ષની દિશામાં છે. તો $EM$ તરંગના દોલિત ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo