એક તરંગનો વેગ માધ્યમ $P$ માં $u$ છે અને માધ્યમ $Q$ માં $2u$ છે. જો તરંગ માધ્યમ $P$ માં $30^\circ$ ના ખૂણે આપાત થાય,તો વક્રીભવન કોણ .... $^o$ હશે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

હવામાં સોડિયમ પ્રકાશની તરંગલંબાઇ $5890 \ \mathring{A}$ છે. હવામાં પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં પ્રકાશની તરંગલંબાઇ આશરે કેટલી હશે?......$\mathring{A}$

$12 \,cm$ ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકીના તળિયે એક સોય પડેલી છે. માઈક્રોસ્કોપ દ્વારા માપવામાં આવેલી સોયની આભાસી ઊંડાઈ $9 \,cm$ છે. જો પાણીને સમાન ઊંચાઈના $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી દ્વારા બદલવામાં આવે, તો સોયને ફરીથી ફોકસ કરવા માટે માઈક્રોસ્કોપને કેટલા અંતરે ખસેડવું પડશે ($\,cm$ માં)?

પ્રકાશનું કિરણ $60^o$ ના આપાતકોણે કાચની તકતી પર આપાત થાય છે. જો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય,તો કાચની તકતીનો વક્રીભવનાંક કેટલો હશે?

નીચેનામાંથી કઈ કિરણ આકૃતિ ભૌતિક રીતે શક્ય વક્રીભવન દર્શાવે છે?

કાચ અને પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo