એક દીવાલ બે સ્તરો $A$ અને $B$ ની બનેલી છે. બંને સ્તરોની જાડાઈ સમાન છે,પરંતુ પદાર્થો અલગ છે. $A$ ની ઉષ્મીય વાહકતા $B$ કરતા બમણી છે. ઉષ્મીય સંતુલનમાં,બે છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $36\,^{\circ}C$ છે. તો $A$ ની બે સપાટીઓ પર તાપમાનનો તફાવત......... $^{\circ}C$ હશે.

  • A
    $6$
  • B
    $12$
  • C
    $18$
  • D
    $24$

Explore More

Similar Questions

$m$ અને $3m$ દળના બે પથ્થરોને સમક્ષિતિજ વર્તુળોમાં ફેરવવામાં આવે છે,ભારે પથ્થર $\left(\frac{r}{3}\right)$ ત્રિજ્યામાં અને હલકો પથ્થર $r$ ત્રિજ્યામાં ફરે છે. હલકા પથ્થરની સ્પર્શક ઝડપ એ ભારે પથ્થરની ઝડપ કરતા '$n$' ગણી છે. જ્યારે કેન્દ્રગામી બળનું મૂલ્ય સમાન થાય,ત્યારે $n$ નું મૂલ્ય કેટલું હશે?

નીચે આપેલા પૈકી કયા સભ્યો વચ્ચે પ્રજનન થઈ શકે છે?

જ્યારે કોઈ પદાર્થનું તાપમાન $T$ થી વધીને $T+\Delta T$ થાય છે,ત્યારે તેની જડત્વની ચાકમાત્રા $I$ થી વધીને $I+\Delta I$ થાય છે. જો $\alpha$ એ પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક હોય,તો $\frac{\Delta I}{I}$ શું થશે? ($\alpha$ ના ઉચ્ચ ઘાતાંકોને અવગણો)

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $4.2 \ eV$ છે. તેની થ્રેશોલ્ડ તરંગલંબાઇ ............ $\mathring{A}$ હશે.

ગેસ માસ્કમાં વુડ ચાર્કોલનો ઉપયોગ થાય છે કારણ કે ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo