એક પાત્રને સ્થિર ડાયાથર્મિક વિભાજક દ્વારા બે સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ડાબા $(L)$ અને જમણા $(R)$ ભાગમાં બે અલગ-અલગ આદર્શ વાયુઓ ભરવામાં આવ્યા છે. $L$ ભાગમાં રહેલા અણુઓની rms ઝડપ એ $R$ ભાગમાં રહેલા અણુઓની સરેરાશ ઝડપ જેટલી છે. તો $L$ ભાગમાં રહેલા અણુના દળ અને $R$ ભાગમાં રહેલા અણુના દળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\sqrt{3/2}$
  • B
    $\sqrt{\pi/4}$
  • C
    $\sqrt{2/3}$
  • D
    $3\pi/8$

Explore More

Similar Questions

$10 \ L$ કદ ધરાવતા આદર્શ વાયુને સમતાપી રીતે $1 \ L$ કદ સુધી સંકોચવામાં આવે છે. અણુઓની $rms$ ઝડપ

એક આદર્શ વાયુનું તાપમાન $927^\circ C$ થી ઘટાડીને $27^\circ C$ કરવામાં આવે છે. તો અણુઓનો $r.m.s.$ વેગ કેટલો થશે?

અચળ તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર $6 : 9$ છે. તેમના $v_{rms}$ ની સરખામણી કરો.

$NTP$ પર હવામાં બ્રાઉનિયન ગતિ કરતા $5 \times 10^{-17} \, kg$ દળ ધરાવતા ધુમાડાના કણોની રૂટ મીન સ્ક્વેર ઝડપ આશરે $....... \, mm \, s^{-1}$ છે. [આપેલ છે: $k = 1.38 \times 10^{-23} \, J \, K^{-1}$ અને $T = 293 \, K$]

એક આદર્શ વાયુના છ અણુઓના વેગ અનુક્રમે $1, 3, 5, 5, 6$ અને $5 \,m/s$ છે. કોઈપણ આપેલ તાપમાને,જો $\overline{V}$ અને $V_{rms}$ એ અણુઓની સરેરાશ અને rms ઝડપ દર્શાવતા હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo