એક પાત્રમાં $STP$ ($273.15 \ K$ અને $1 \ atm$ દબાણ) પર $3.2 \ g$ ડાયઓક્સિજન વાયુ છે. આ વાયુને હવે અચળ તાપમાને બીજા પાત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે,જ્યાં દબાણ મૂળ દબાણના ત્રીજા ભાગનું થઈ જાય છે. નવા પાત્રનું કદ $L$ માં $........$ છે. (આપેલ છે: $STP$ પર મોલર કદ $22.4 \ L$ છે)

  • A
    $6.72$
  • B
    $2.24$
  • C
    $22.4$
  • D
    $67.2$

Explore More

Similar Questions

કેટલા $^\circ C$ તાપમાને વાયુનું કદ $0\,^\circ C$ તાપમાને રહેલા વાયુના કદ કરતા બમણું થશે?

$300 \ K$ તાપમાને $0.09 \ mol$ વાયુનું દબાણ વધારવાથી તેની ઘનતા પર શું અસર થશે?

જો વાયુનું તાપમાન $1\,^oC$ વધારવામાં આવે અને દબાણ તથા વાયુનો જથ્થો અચળ રાખવામાં આવે,તો વાયુના મૂળ કદમાં શું ફેરફાર થાય?

આદર્શ વાયુ માટે,અચળ તાપમાને $pV$ વિરુદ્ધ $p$ નો આલેખ કેવો હોય છે?

નિશ્ચિત દળના આદર્શ વાયુ માટે નીચે મુજબનો આલેખ આપેલ છે. $P_1, P_2$ અને $P_3$ વચ્ચેનો સાચો સંબંધ નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo