$a = 2i - 6j - 3k$ અને $b = 4i + 3j - k$ ના સમતલને લંબ એકમ સદિશ કયો છે?

  • A
    $\frac{4i+3j-k}{\sqrt{26}}$
  • B
    $\frac{2i-6j-3k}{7}$
  • C
    $\frac{3i-2j+6k}{7}$
  • D
    $\frac{2i-3j-6k}{7}$

Explore More

Similar Questions

ધારો કે $\vec{a}=\hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{c}=2 \hat{i}-3 \hat{j}+2 \hat{k}$ છે. તો એવા સદિશો $\vec{b}$ ની સંખ્યા શોધો કે જેથી $\vec{b} \times \vec{c}=\vec{a}$ અને $|\vec{b}| \in\{1, 2, \ldots, 10\}$ થાય.

જો $\overrightarrow{u}=\overrightarrow{a}-\overrightarrow{b}$,$\overrightarrow{v}=\overrightarrow{a}+\overrightarrow{b}$,$|\overrightarrow{a}|=|\overrightarrow{b}|=2$ હોય,તો $|\overrightarrow{u} \times \overrightarrow{v}|$ ની કિંમત શોધો.

$x, y, z$ એ ત્રણ સદિશો છે,દરેકનું માન $\sqrt{2}$ છે અને દરેક એકબીજા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $a=x \times(y \times z), b=y \times(z \times x)$,$c=x \times y$ હોય,તો $x=$

જો $a$ સ્થાન સદિશ ધરાવતા બિંદુમાંથી પસાર થતી અને $b$ સદિશને સમાંતર રેખાનું સમીકરણ $r = a + t\,b$ હોય,જ્યાં $t$ એક પ્રાચલ છે,તો આ રેખાથી $c$ સ્થાન સદિશ ધરાવતા બિંદુનું લંબ અંતર કેટલું થાય?

Difficult
View Solution

જો $a \neq 0, b \neq 0, c \neq 0, a \times b = 0$ અને $b \times c = 0$ હોય,તો $a \times c$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo