એક સમાન ચુંબકીય ક્ષેત્ર $r$ ત્રિજ્યાના વિસ્તારમાં મર્યાદિત છે. ચુંબકીય ક્ષેત્ર સમય સાથે $\frac{d\vec{B}}{dt}$ ના દરે બદલાય છે. $R > r$ ત્રિજ્યા ધરાવતો લૂપ $1$ આ વિસ્તારને આવરી લે છે અને $R$ ત્રિજ્યા ધરાવતો લૂપ $2$ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારની બહાર છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તો ઉત્પન્ન થયેલ $e.m.f.$ કેટલું હશે?

  • A
    લૂપ $1$ માં $-\frac{d\vec{B}}{dt}\pi R^2$ અને લૂપ $2$ માં શૂન્ય
  • B
    લૂપ $1$ માં $-\frac{d\vec{B}}{dt}\pi r^2$ અને લૂપ $2$ માં $0$
  • C
    લૂપ $1$ માં શૂન્ય અને લૂપ $2$ માં શૂન્ય
  • D
    લૂપ $1$ માં $-\frac{d\vec{B}}{dt}\pi r^2$ અને લૂપ $2$ માં $-\frac{d\vec{B}}{dt}\pi r^2$

Explore More

Similar Questions

ડાયનેમોનું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ઉત્પન્ન થતું પ્રેરિત $e.m.f.$ બદલાય છે અને ચુંબકીય બળરેખાઓની સંખ્યા પણ બદલાય છે. નીચેનામાંથી કઈ સ્થિતિ સાચી છે?

$20\,\Omega$ અવરોધ ધરાવતા બંધ પરિપથમાં ચુંબકીય ફ્લક્સ (વેબરમાં) સમય $t(s)$ સાથે $\phi = 8t^2 - 9t + 5$ મુજબ બદલાય છે. $t = 0.25\,s$ સમયે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય $...mA$ હશે.

કોઈલના સમતલને લંબ અને કાગળની અંદરની તરફ નિર્દેશિત ચુંબકીય ફ્લક્સ $\phi = 5t^2 + 10t + 5$ મિલીવેબરના સંબંધ અનુસાર બદલાય છે. $5 \, s$ પછી લૂપમાં પ્રેરિત $e.m.f.$ ..... $V$ છે.

$10 \ cm$ બાજુવાળા $100$ ચોરસ લૂપ્સ ધરાવતી એક કોઈલને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય,જે $0.7 \ T \ s^{-1}$ ના દરે બદલાતું હોય. કોઈલમાં પ્રેરિત emf કેટલું હશે ($V$ માં)?

એક લાંબા સોલેનોઇડમાં પ્રતિ સેમી $20$ આંટા છે. $\frac{4}{\pi} \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતું એક નાનું લૂપ સોલેનોઇડની અંદર તેની અક્ષને લંબ રૂપે મૂકવામાં આવ્યું છે. જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ $0.2 \text{ s}$ માં $1.0 \text{ A}$ થી બદલાઈને $3.0 \text{ A}$ થાય,તો પ્રવાહ બદલાતી વખતે લૂપમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે ($\mu \text{V}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo