થોડું મીઠું ધરાવતા પાણીમાં રાખેલી ડાળી લાંબા સમય સુધી તાજી રહે છે,તેનું કારણ શું છે?

  • A
    બેક્ટેરિયલ વિઘટનમાં ઘટાડો
  • B
    બહિઃઆસૃતિ (Exosmosis)
  • C
    બાષ્પોત્સર્જનના દરમાં ઘટાડો
  • D
    વધારે પાણીનું શોષણ

Explore More

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું બાષ્પોત્સર્જનનો દર ઘટાડશે?

વાયુરંધ્ર (stomata) ખુલવાની ક્રિયાવિધિમાં,મહત્વનું પરિબળ કયું છે?

$A$: વનસ્પતિઓમાં પાણી ક્ષણિક હોય છે.
$R$: પાંદડા સુધી પહોંચતા પાણીના $1\%$ થી વધુ ભાગનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણ અને વનસ્પતિ વૃદ્ધિમાં થાય છે.

નીચેનામાંથી કયું બાષ્પોત્સર્જન (transpiration) સાથે સીધું પ્રમાણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo